લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
कांगावा કાગળ
कारंजे કાચબો

काळोख ફુવારો
कासव રોદણાં
कागद અંધારું

ઓળખાણ પડી?
ગયા વર્ષે બીજી વાર વિશ્ર્વ ચેમ્પિયન્શિપનો ખિતાબ મેળવનારી બોક્સિંગ ચેમ્પિયનની ઓળખાણ પડી? તેણે ૫૦ કિલોગ્રામ કેટેગરીમાં સફળતા મેળવી હતી.
અ) નીતુ ગંઘાસ બ) સ્વીટી બુરા ક) મેરી કોમ ડ) નિખત ઝરીન

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો.
પુરુષના સગા ફુવાના સસરાની એકમાત્ર પુત્રવધૂની દીકરીનો પતિ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) જમાઈ બ) સાળો ક) સાઢુભાઈ ડ) બનેવી

જાણવા જેવું
ગુણાકાર એટલે એક સંખ્યાને બીજી સંખ્યાએ ગુણવાથી જવાબમાં મળતી રકમ. ખંડ ગુણાકાર એટલે એક જાતનો ગુણાકાર. આ પદ્ધતિમાં ગુણ્ય અથવા ગુણકમાં અમુક ઉમેરીને કે બાદ કરીને સહેલી રીતે થતો ગુણાકાર. જેમકે, ૧૩૫ ડ્ઢ૧૨. સરળતા ખાતર ૨ બાદ કરી આ રીતે ગુણાકાર કરવામાં આવે છે: ૧૩૫ડ્ઢ૧૦ =૧૩૫૦; ૧૩૫ડ્ઢ૨=૨૭૦. ૧૩૫૦+૨૭૦=૧૬૨૦.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં અવાજ સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
નાનકડા કિશોરને એક સારા કાર્યક્રમમાં ગીત ગાવાની તક મળી ગઈ.

નોંધી રાખો
વર્ષો સુધી જીવના જતનની જેમ ઉછેરી સાચવીને જાળવી રાખેલા સંબંધને ઘડીભરમાં વેરવિખેર કરી નાખતું વાવાઝોડું એટલે ગુસ્સો, ક્રોધ.

માઈન્ડ ગેમ
૨૦૨૦માં ટોક્યોમાં આયોજિત કરવામાં આવેલા ઓલિમ્પિક રમતોત્સવની મહિલાઓ માટેની ૪૯ કિલોગ્રામ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવનાર ભારતીય સન્નારી કોણ?
અ) નીલમ લક્ષ્મી ૨) મીરાબાઈ ચાનુ ૩) કુંજરાની દેવી ૪) કરુણા વાઘમારે

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
जड વજનદાર
जंत કૃમિ
जननी માતા
जपणूक સારસંભાળ
जपून સાવધાનીપૂર્વક

ગુજરાત મોરી મોરી રે
પતિ

ઓળખાણ પડી?
કોનેરુ હમ્પી

માઈન્ડ ગેમ
છત્તીસગઢ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
લક

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુળરાજ કપૂર (૪) ભારતી બુચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) ધીરેન્દ્ર ઉદ્દેશી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) શિલ્પા શ્રોફ (૧૫) શ્રધ્ધા અશાર (૧૬) જ્યોતી ખાંડવાલા (૧૭) મહેન્દ્ર લોઢાવીય (૧૮) મીનળ કાપડિયા (૧૯) જ્હર્ષા મહેતા (૨૦) પ્રવીણ વોરા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨)તાહેર ઔરંગાબાદવાલા (૨૩) અબ્દુલ્લા એફ. મુનીમ (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) વિજય આશર (૨૬) મહેશ દોશી (૨૭) રજનીકાંત પટવા (૨૮) ભાવના કર્વે (૨૯) સુરેખા દેસાઈ (૩૦) મનીષ શેઠ (૩૧) ફાલ્ગુની શેઠ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૪) વીણા સંપટ (૩૫) નિતીન જે. બજેરીયા (૩૬) પુષ્પા ખોના (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) દિલીપ પરીખ (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હીના દલાલ (૪૩) રમેશભાઈ દલાલ (૪૪) અરવિંદ કામદાર (૪૫) જગદીશ ઠક્કર (૪૬) નંદકિશોર સંજાણવાળા (૪૭) અંજુ ટોલીયા (રસીક જુઠાણી- ટોરન્ટો-કેનેડા) (૪૮) અલકા વાણી (૪૯) હેમા હરીશ ભટ્ટ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે