લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
संगनमत તરાપો
संगोपन શાણું
समशेर પાલનપોષણ
समंजस ખાનગી મસલત

सांगड તલવાર

ઓળખાણ પડી?
૨૦૨૦માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીની ઓળખાણ પડી? વર્લ્ડ ટેબલ ટેનિસમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો છે.

અ) શ્રીજા અકુલા બ) દીયા ચિતળે ક) મંટુ ઘોષ ડ) મનિકા બત્રા

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના દાદાની એકમાત્ર પુત્રવધૂની એકમાત્ર દીકરીનો દીકરો એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.

અ) ભત્રીજો બ) માસા ક) ભાણિયો ડ) દોહિત્ર

જાણવા જેવું

પાળિયા અથવા ખાંભી પશ્ર્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. મોટે ભાગે મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં હોય છે. પથ્થરનાં આ સ્મારકો પર પ્રતીકો અને શિલાલેખો હોય છે. પાળિયાઓ લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે મહત્ત્વના છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં અવાજ સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.

ચારેકોર એવી નીરવ શાંતિ હતી કે કોઈ શ્ર્વાસ લે એની પણ ખબર પડતી હતી.

નોંધી રાખો
સિમેન્ટ પણ એક વસ્તુ શીખવી જાય છે કે જોડવા માટે નરમ રહેવું જરૂરી છે, પણ જોડાયેલા

રહેવા માટે થોડું કડક – સખત બનવું સુધ્ધાં જરૂરી છે.

માઈન્ડ ગેમ
કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ હેટ – ટ્રીક (લાગલગાટ ત્રણ બોલમાં ત્રણ વિકેટ) મેળવનારા ન્યૂઝિલેન્ડના બોલરને અહીં આપેલા વિકલ્પોમાંથી શોધી કાઢો.
અ) શેન બોન્ડ ૨) બ્રુસ ટેલર

૩) બેવન કોંગડન ૪) પીટર પેથ્રિક

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
झाडणे ઠપકો આપવો
झकास સરસ, સુંદર
जलद વેગવાન
जिवलग વહાલું

झोप ઊંઘ

ગુજરાત મોરી મોરી રે

પત્ની

ઓળખાણ પડી?

અમૃતા પ્રીતમ

માઈન્ડ ગેમ

ઈંગ્લેન્ડ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

કર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) ભારતી બુચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીશી બંગાળી (૧૧) ધીરેન્દ્ર ઉદ્દેશી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) પ્રતિમા પમાણી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) હર્ષા મહેતા (૨૦) પ્રવીણ વોરા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) અબદુલ્લા એફ. મુનીમ (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) વિજય આસર (૨૬) મહેશ દોશી (૨૭) રજનીકાંત પટવા (૨૮) ભાવના કર્વે (૨૯) સુરેખા દેસાઈ (૩૦) મનીષા શેઠ (૩૧) ફાલ્ગુની શેઠ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૪) વિણા સંપટ (૩૫) નિતિન બજરિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) દિલીપ પરીખ (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) અરવિંદ કામદાર (૪૫) અંજના પરીખ (૪૬) જગદીશ ઠક્કર (૪૭) અલકા વાણી (૪૮) અંજુ ટોલિયા (૪૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા