ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
अलोट મુશ્કેલ
अर्धचंद्र કબાટ
अलमारी અપરંપાર
अवघड વધારાના
अवांतर હકાલપટ્ટી
ઓળખાણ પડી?
વરાળથી ચાલતા એન્જિનના શોધક સ્કોટિશ વૈજ્ઞાનિકની ઓળખાણ પડી? તેમની આ શોધને પગલે ૧૮મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને ઉત્તેજન મળ્યું હતું.
અ) આઈઝેક ન્યૂટન બ) જેમ્સ વોટ ક) હમ્ફ્રી ડેવી ડ) જોસેફ પ્રિસ્ટલી
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીના સાસુની દીકરીનો દીકરો એ સ્ત્રીને શું કહીને બોલાવે એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકી બ) મામી ક) ફોઈ ડ) માસી
જાણવા જેવું
દિવસ એટલે આજના સૂર્યોદયથી કાલના સૂર્યોદય સુધીનો સમય. યુરોપના ઘણા દેશો અને ચીનમાં દિવસ મધરાતથી મધરાત સુધીનો ગણવામાં આવે છે. પ્રાચીન રોમન લોકો પણ તે પ્રમાણે
દિવસ ગણતા. હાલ ભારત વર્ષમાં રેલવે કામો માટે દિવસનો આરંભ મધરાતથી લેવામાં આવે છે. યુરોપના જ્યોતિષીઓ પોતાની ગણતરી માટે મધ્યાહનથી મધ્યાહન સુધી દિવસ
માને છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં પુરુષના માથા પરની ચોટી સંતાઈને બેઠી છે એ શોધી
કાઢો જોઉં.
ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે.
નોંધી રાખો
દવાખાનામાં પ્રવેશતા અનેક લોકોને પરસેવો વળી જતો હોય છે. જોકે, દવાખાનાની બહાર ‘દવામાં કંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા’ નથી વાંચવામાં આવે તો રાહત થઈ જાય.
માઈન્ડ ગેમ
૧૯૭૧ની વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઐતિહાસિક ટેસ્ટ સિરીઝમાં રમેલા વિકેટકીપરનું નામ જણાવી શકશો? એ પાંચ ટેસ્ટને બાદ કરતા બીજી કોઈ ટેસ્ટ રમવાની તક નહોતી મળી.
અ) બુદ્ધિ કુંદરન ૨) રુસી જીજીભોય ૩) પી. કૃષ્ણમૂર્તિ૪) નરેન તામ્હાણે
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
शेत ખેતર
ओसाड ઉજ્જડ
नांगर હળ
लागवड ખેડાણ
सुपीक ફળદ્રુપ
ગુજરાત મોરી મોરી રે
પત્ની
ઓળખાણ પડી?
ઇન્દ્રાયણી
માઈન્ડ ગેમ
અનિલ કુંબલે
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રાશ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) અતુલ જે. શેઠ (૧૬) નંદકિશોર સંજાણવાળા (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીશી બંગાળી (૨૧) હર્ષા મહેતા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) ભાવના કર્વે (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) અબદુલ્લા એફ. મુનીમ (૨૬) કલ્પના આશર (૨૭) રશીક જુથાણી – ટોરંટો -કેનેડા (૨૮) મહેશ દોશી (૨૯) અંજુ ટોલિયા (૩૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૧) દિલીપ પરીખ (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જયવંત પદમશી ચિખલ (૩૬) નિતીન બજરિયા (૩૭) પુષ્પા ખોના (૩૮) સુરેખા દેસાઈ (૩૯) દેવેન્દ૩ સંપટ (૪૦) અરવિંદ કામદાર (૪૧) જગદીશ ઠક્કર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) હિના દલાલ (૪૬) રમેશ દલાલ