ગૃહિણી કે વર્કિંગ વુમન વચ્ચે મહિલાઓનું ધર્મસંકટ

વિશેષ -કવિતા યાજ્ઞિક તમે જો ઓફિસ અવર્સમાં નિયમિત મુંબઈ લોકલમાં ટ્રાવેલ કરતી મહિલાઓને જોઈ હશે તો કેટલાંક એવાં દ્રશ્યો જોયા હશે, જેને જોઈને તમને કદાચ હસવું આવી જતું હશે. જેમકે, લોકલમાં સીટ પકડવા સાડીનો કછેડો મારીને દોડીને અંદર જતી મહિલા હોય, કે સાંજે ઘરે જતી વખતે ટ્રેનમાં શાક સમારતી મહિલા હોય, અથવા લોકલમાં બેઠાબેઠા બાળકનું … Continue reading ગૃહિણી કે વર્કિંગ વુમન વચ્ચે મહિલાઓનું ધર્મસંકટ