કેમ કથળી રહ્યું છે આપણું આજનું ઊચ્ચ શિક્ષણ?

મર્યાદિત આવડત ને અધકચરા જ્ઞાનને લીધે હજારો ગ્રેજ્યુએટ યુવાનો બેકારની યાદીમાં ઉમેરાતા જાય છે. આનાં કારણ અને મારણ શોધવા પડશે. મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ભારત આજે દુનિયામાં તીવ્ર ગતિએ આગળ વધતું અર્થતંત્ર ધરાવે છે. વિદેશની અનેક કંપનીઓ તેમની વૃદ્ધિ માટે ભારત તરફ નજર દોડાવી રહી છે. કેન્દ્ર સરકાર પણ યુવા વસતિને આધાર બનાવી વૈશ્ર્વિક કંપનીઓને … Continue reading કેમ કથળી રહ્યું છે આપણું આજનું ઊચ્ચ શિક્ષણ?