ચોમાસાની ઋતુમાં ખારેક ખાવાના અસંખ્ય ફાયદા છે!

તસવીરની આરપાર -ભાટી એન. કુદરતની લીલા અપાર છે. સિઝન મુજબનું ફ્રૂટ આપી દે છે અત્યારે ઉનાળો પૂર્ણ થયો. અત્યાર સુધી લીલી, પીળી મીઠી મધુર કેરીનો આસ્વાદ લીધો ને વરસાદના છાંટા પડતા જ કેરીની સિઝન પૂર્ણ થતા જ ખારેકની સિઝન શરૂ થઈ ચુકી છે. અલગ બગલ ફ્રૂટની લારીઓ ગલ્લા પર પીળી અને લાલ રંગની ખારેક દૃષ્ટિ … Continue reading ચોમાસાની ઋતુમાં ખારેક ખાવાના અસંખ્ય ફાયદા છે!