રશિયા – યુક્રેન વોર વધુ ભીષણ બનશે

પ્રાસંગિક -અમૂલ દવે અમેરિકા એયુક્રેનને ૧૨૫ મિલિયન ડોલરની લશ્કરી સહાયનું નવું પેકેજ આપવાની જાહેરાત કરી છે. રશિયા – યુક્રેનના યુદ્ધને અઢી વર્ષથી વધારે સમય અને બન્ને દેશમાં ભયંકર તારાજી અને આર્થિક પાયમાલી થઈ હોવા છતાં અત્યારે તો શાંતિ સ્થાપાય એવા કોઈ એંધાણ દેખાતાં નથી. અગાઉ રશિયાએ યુક્રેનનો ઘણો પ્રદેશ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ઓગસ્ટની … Continue reading રશિયા – યુક્રેન વોર વધુ ભીષણ બનશે