ફ્લેમિંગો પિંક સેલિબે્રશન જૂનમાં પ્રણયલીલા (વરઘોડો) નિહાળવા મળે છે

તસવીરની આરપાર – ભાટી એન. ગુજરાતમાં અસંખ્ય જાતિનાં પક્ષીઓ નિહાળવા મળે છે. તેમાં કલરફુલને મનમોહક પક્ષી હોય તો સુરખાબ (FLAMINGO) કચ્છના રણમાં આ પક્ષી મોટી સંખ્યામાં વસવાટ કરે છે! કચ્છના રણની માટીમાં ગોળકાર ઊંચાઇ પર માળા બનાવે છે. જે પાણીની વચ્ચે હોય તેમ છતાં તે પાણી માળામાં ના પ્રવેશી શકે તેવી તકેદારીથી માળા બનાવે છે. … Continue reading ફ્લેમિંગો પિંક સેલિબે્રશન જૂનમાં પ્રણયલીલા (વરઘોડો) નિહાળવા મળે છે