રી-રિલીઝ છે રોકડિયો પાક: વહેતી ગંગામાં હાથ ધોવા જૂની ફિલ્મો ફરી થિયેટરોમાં આવી રહી છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી ભારત કૃષિપ્રધાન દેશ છે. ખેતીના ક્ષેત્રમાં જે પાકના ઉત્પાદનની બજારમાં ખૂબ માંગ હોય તેવા પાક બજારમાં દાખલ થતાની સાથે જ ચપોચપ વેચાઇ જાય છે. ક્યારેક તો ઉત્પાદન પહેલા જ સોદો થઈ જાય છે. આવો પાક ‘રોકડિયો પાક’ તરીકે ઓળખાય છે. રોકડિયો પાક મોટેભાગે સારો નફો રળી આપતા હોય છે. કપાસ ભારતનો … Continue reading રી-રિલીઝ છે રોકડિયો પાક: વહેતી ગંગામાં હાથ ધોવા જૂની ફિલ્મો ફરી થિયેટરોમાં આવી રહી છે