ઈન્ટરવલ

હેપ્પી ન્યૂ યરનો વ્યક્તિગત સંદેશો મોકલવાની છેતરામણી જાળથી બચજો

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

સાયબર ફ્રોડ અને ઓનલાઈન ચિટર કોઈ તક કે કોઈ તહેવાર છોડતા નથી. ઈશુનું નવું વર્ષ હોય કે દિવાળી, પંદરમી ઑગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, ધૂળેટી હોય કે વસંત પંચમી, જન્માષ્ટમી હોય કે મધર્સ / ફાધર્સ ડે, તેઓ એક-એક સિઝન – લાગણીને રોકડી કરી લેવા તૈયાર બેઠા હોય છે. લોકોની લાગણી સાથે રમીને એમના બૅન્ક ખાતા ખાલી કરવા ગીધડાની જેમ તાકમાં બેઠા હોય છે.
નવા વર્ષની શુભેચ્છા પાઠવવા બધા સેંકડો – હજારો સંદેશ વૉટસએપ પર મોકલે એ કહેવાની વાત નથી. પરંતુ 90 ટકા ભાષા હૃદયસ્પર્શી ભાષા કે સારા શબ્દો નથી. થોડા ઘણા પાસે આ કળા – કસબ – કૌશલ છે. તેમાંથી ઘણા વ્યસ્તતા કે આળસના શિકાર બનેલા હોય. આમ છતાં ફોરવર્ડ આવેલા કે ખૂબ ચવાયેલા મેસેજ કે સ્ટીકરને બદલે કંઈક નવું, સૌથી અલગ અને એકદમ હટકે મોકલવાની મોટાભાગની ઈચ્છા હોય, હોય ને હોય જ. બસ, આ ઈચ્છાનો લાભ લેવા માટે ઠગો પ્રયાસરત થઈ જાય છે. તમને જાણીતા કે ક્યારેક અજાણ્યા નંબર પરથી વૉટ્સએપ મેસેજ આવે. એમાં કોઈક સરસ વીડિયો, ઈમોજી, સતત કલબલાટ કરતી પારેવડી ક્રાઈસિસ મેનેજમેન્ટ એકસપર્ટ છે. ગમે તે મુસીબત હોય એ હસીને કહે, ‘રિલેકસ, કૃતિ છે ને. પણ વ્હાલસોયા પપ્પાને આમ અચાનક કાયમ માટે ખોઈ બેસીને એ જાણે સુધબુધ ગુમાવી બેઠી છે.

ના, ના. આવું ન ચાલે. એના પપ્પા નારાજ થાય. મને ઠપકો આપે. આવા વિચારો સાથે મમ્મીએ ઓઢણીના છેડાથી ભીની આંખો લૂછીને પછી બન્ને હાથ ચહેરા પર ફેરવ્યા. જાણે સ્વસ્થતાનો બુસ્ટર ડોઝ મળી ગયો હોય એમ તેઓ ઊભા થયા. કૃતિની બાજુમાં જઈને બેઠાં. બે પળ બાદ એનો હાથ પોતાના હાથમાં લીધો. કૃતિએ ન સામે જોયું, ન જરાય પ્રતિભાવ આપ્યો. મમ્મી હળવે અવાજે બોલ્યા. ‘હું ખૂબ મુંઝાઈ ગઈ, તો તારા પપ્પાનો અવાજ કાને પડઘાયો કે ફિકર ન કર, કૃતિ છે ને.’ કૃતિએ મમ્મી સામે જોયું. એમને ગળે વળગીને રડવા માંડી. મમ્મી કંઈ ન બોલ્યાં ચૂપચાપ પીઠ પર હાથ ફેરવતા રહ્યાં. થોડીવારમાં કૃતિ અળગી થઈ. ‘સોરી, મમ્મી હવે તારું ધ્યાન રાખવાની જવાબદારી મારી. તને નથી ખબર પણ પપ્પા અનેકવાર મને કહેતા કે મારી ગેરહાજરીમાં તારી મમ્મીની મને જરાય ફિકર નથી. કૃતિ અમારો સવાયો દિકરો છે. એ મમ્મીને ક્યારેય તકલીફ પડવા નહિ દે…’ અને અંગત અને અમૂલ્ય વિગતો પણ આવી જાય.

Also read: સાયબર સાવધાની : ડરવાનું નહિ, સાચા મિત્રો કે કુટુંબીજનો સાથે બધું શેર કરો

જેના હાથમાં આ બધું આવી જાય એ કોન્ટેકટમાંથી કોઈને ફોન કરીને તમારી માંદગી વિશે ગપ્પું મારીને પૈસા પડાવી શકે. તમારી બદબોઈ કરી શકે. તમારી અંગત પળોનો ફોટો – વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તમને જ બ્લેકમેઈલ કરી શકે. અને અને… ચપટી વગાડતા તમારું બૅન્ક ખાતું ખાલીખમ કરી શકે. એક પર્સનાલઈઝડ મેસેજ મોકલવાની લાલચ તમને જ નહિ, તમારા સ્વજનો, કુટુંબીજનો અને મિત્રોને મહામુસીબતની ખીણમાં ધકેલી શકે. અને કોઈ માટે દિલમાં સાચી લાગણી હોય તો આપણા માટે કે આપણા વતી પારકા અને એ પણ અજાણ્યાએ બનાવેલા મેસેજની પંચાતમાં પડવાની જરૂર ખરી? ના, સાડી સત્તરવાર ના. અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ) અજાણ્યા અને ક્યારેક અજાણતા જ જાણીતાએ મોકલેલી લિન્ક પર ક્યારેય વિશ્ર્વાસ ન કરવો. એની સાથે કોવિડનો વાયરસ સમજીને વર્તન કરવું. અને હા, અઙઊં ફાઈલ કયારેય ન ખોલવી. નામ યાદ રાખી લો અઙઊં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button