સાયબર ફ્રોડના મામલામાં મહારાષ્ટ્ર-ગુજરાત સાથે-સાથે

સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર ફ્રોડની સરખામણી કરવી હોય તો. રોગચાળાના ચેપી જંતુ સાથે કરી શકાય. આંખ સામે દેખાય નહિ પણ ગમે ત્યારે ચૂપચાપ ત્રાટકીને કોરી ખાવા માંડે. આપણી સામે સાયબર ઠગાઈના છૂટાછવાયા કેસ જ આવે છે એટલે આપણે બહુ ગંભીર બનતા નથી. પરંતુ ૨૦૨૩માં સાયબર ઠગીનો વ્યાપ ભયંકર હોવાનું સત્તાવાર આંકડા દર્શાવે છે. લોકસભામાં … Continue reading સાયબર ફ્રોડના મામલામાં મહારાષ્ટ્ર-ગુજરાત સાથે-સાથે