લો, બોલો… સમૂહ લગ્નમાં વરરાજા ગાયબ!
વ્યંગ – ભરત વૈષ્ણવ તપાસ કરો, કયાં ગયો?’ એક પંચાતિયાએ પૃચ્છા કરી. દશેરાએ ઘોડું દોડશે કે નહીં?’ બીજી પંચાતિયણે શંકા વ્યક્ત કરી. ‘પેશાબ-પાણી માટે ગયો હશે?’ ત્રીજા પંચાતિયાએ કહ્યુ. અરે, મસાલો-માવો-ફાકી ખાવા ગયો હશે. બીડી- સિગારેટનો સટ લેવાની તલબ લાગી હશે. ધુમ્રપાનની સાથે પગ છૂટો કરવા ગયો હશે.’ ત્રીજા પંચાતિયાએ ઉચ્ચારણ કર્યું! છાંટો -પાણી કરવા … Continue reading લો, બોલો… સમૂહ લગ્નમાં વરરાજા ગાયબ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed