જુઓ તો ખરા, નરેન્દ્ર મોદીની કેવી ગાઢ અસર વિરોધીઓ પર પણ પડે છે!

ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ જેમની પક્ષ નિષ્ઠા અંગે રતીભાર પણ શંકા ન કરી શકાય તેવા એક સિનિયર અને ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસી આગેવાન એક સામાજિક પ્રસંગમાં મળી ગયા.સ્વાભાવિક રીતે જ રાજકીય વાતો નીકળી તો એમની આસપાસ બેઠેલા અમારી જેવા ૧૦-૧૨ લોકોના આશ્ર્ચર્ય વચ્ચે તેઓએ કહ્યું કે “આપણા રાજ્યના વિકાસ માટે આખા ગુજરાતે એકીઅવાજે મોદીને … Continue reading જુઓ તો ખરા, નરેન્દ્ર મોદીની કેવી ગાઢ અસર વિરોધીઓ પર પણ પડે છે!