Israel ને હાનિ નહિ પહોંચાડી શકે ઈરાન, અમેરિકાએ તૈનાત કર્યા  ફાઇટર જેટ અને યુદ્ધજહાજો

વોશિંગ્ટનઃ ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધની ચર્ચા વચ્ચે પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે. જેના પગલે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. ઈઝરાયેલને(Israel)સમર્થન આપવા માટે અમેરિકાએ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફાઈટર પ્લેન અને એરક્રાફ્ટ કેરિયર્સની સ્ક્વોડ્રન તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીના હેડક્વાર્ટર પેન્ટાગોને આ જાણકારી આપી છે. ઘેરાબંધી કરવાનું શરૂ કરી દીધું … Continue reading Israel ને હાનિ નહિ પહોંચાડી શકે ઈરાન, અમેરિકાએ તૈનાત કર્યા  ફાઇટર જેટ અને યુદ્ધજહાજો