ભારત-ચીન સંબંધ: બરફ પીગળી રહ્યો છે…ખરેખર ?

પ્રાસંગિક -અમૂલ દવે ભારત અને તેના ‘પરમ’ પડોશી ચીન વચ્ચે સરહદમાં પેટ્રોલિંગ અંગે મહત્ત્વની સમજૂતી થઈ છે. અહેવાલો પ્રમાણે આ કરારનો બન્ને દેશો તરફથી યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે. પૂર્વલદાખમાં ભારત અને ચીનના લશ્કરે હટવાનું શરૂ કર્યુંં છે. ડેમચોક અને દેપસાંગ પોઈન્ટમાં બન્ને લશ્કરે અસ્થાયી તંબુ અને શેડ હટાવી દીધા છે. બન્નેની સેનાએ એપ્રિલ … Continue reading ભારત-ચીન સંબંધ: બરફ પીગળી રહ્યો છે…ખરેખર ?