ગાઠે બાંધી લો કે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ જ નથી

સાયબર સાવધાની -પ્રફુલ શાહ પહેલા તો એ સમજીએ કે ડિજિટલ એરેસ્ટ તે નવી કઈ બલા છે? એકાદ પ્રમાણમાં મોટા અને ભયંકર ગુનામાં સંડોવાયા હોવાનો ફોન, મોટે ભાગે વોટ્સએપ વીડિયો કોલ, આવે. આમ આદમી તો ન ક્યારેય મચછર મારતો હોય કે ન નયા પૈસાની કરચોરી હોય અને એના પર આતંકવાદ, ડ્રગ્સની હેરફેર અને બ્લાસ્ટસ કેસમાં સંડોવણી … Continue reading ગાઠે બાંધી લો કે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ જ નથી