મોબાઇલ ફોન પ્રત્યેની બેદરકારીએ બનાવ્યા સાયબર ફ્રોડનો શિકાર

સાયબર સાવધાની -પ્રફુલ શાહ તલવાર બેધારી હોય પણ ટચૂકડા મોબાઇલ ફોનની અનેક ન દેખાતી ધાર હોય છે. સહેજ બેદરકારી થઇ તો કેવી-કેવી ઉપાધિ થાય એની કલ્પના ન કરી શકાય. મલ્ટીનેશનલ કંપનીમાં એક સ્માર્ટ યુવતી આકર્ષક પગારે નોકરી કરે. આ આધુનિક એકલી રહે. જીવનની બધી સુખ-સુવિધા હાથવતી. જીવનને મફત રીતે માણે અને સાથોસાથ ખાસ્સી બચત પણ … Continue reading મોબાઇલ ફોન પ્રત્યેની બેદરકારીએ બનાવ્યા સાયબર ફ્રોડનો શિકાર