World Bankએ પાકિસ્તાનને આ પ્રોજેક્ટ માટે આપી મોટી લોન

ઈસ્લામાબાદઃ વર્લ્ડ બેન્કે (World Bank) પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચીન સમર્થિત દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે એક અબજ ડોલરની વધારાની લોનને મંજૂરી આપી છે. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ માટે વૈશ્વિક ધિરાણકર્તા દ્વારા ત્રીજી મોટી લોન અપાઇ છે. વર્લ્ડ બેન્કે અગાઉ પ્રારંભિક કામો માટે 588.4 મિલિયન ડોલર અને પ્રોજેક્ટમાંથી વીજળી પ્રસારિત કરવા ટ્રાન્સમિશન લાઇન બાંધવા માટે … Continue reading World Bankએ પાકિસ્તાનને આ પ્રોજેક્ટ માટે આપી મોટી લોન