કોણ છે નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ ? જેમને Bangladesh ની કમાન સોંપવાની કરવામાં આવી રહી છે માંગ

ઢાકા : બાંગ્લાદેશ(Bangladesh)અત્યારે હિંસાની આગમાં સળગી રહ્યું છે. અનામત વિરોધી વિરોધ અને હિંસક અથડામણો વચ્ચે દેશમાં બળવો થયો. વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને રાજધાની ઢાકાથી ભારત આવી ગયા. હાલમાં સેનાએ દેશની કમાન સંભાળી છે. દરમિયાન, ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના સંયોજકોએ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને સરકારના મુખ્ય સલાહકાર અથવા તો કેરટેકર પીએમ … Continue reading કોણ છે નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ ? જેમને Bangladesh ની કમાન સોંપવાની કરવામાં આવી રહી છે માંગ