PM Modi ની યુક્રેન યાત્રાનું અમેરિકાએ સ્વાગત કર્યું, કહ્યું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્તિમાં બની શકે છે સહાયક

વોશિંગ્ટન : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની મુલાકાત પર સમગ્ર દુનિયાની નજર છે. અમેરિકાએ પીએમ મોદીની યુક્રેન યાત્રાનું સ્વાગત કર્યું છે અને કહ્યું આ મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવામાં મદદરૂપ થઈ શકે છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા કોમ્યુનિકેશન સલાહકાર જ્હોન કિર્બીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે ” અમેરિકા માટે ભારત … Continue reading PM Modi ની યુક્રેન યાત્રાનું અમેરિકાએ સ્વાગત કર્યું, કહ્યું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્તિમાં બની શકે છે સહાયક