લાદેને અમેરિકાને લખેલા 21 વર્ષ જૂના પત્રનું ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે શું છે કનેક્શન?

વોશિંગ્ટન: ઈઝરાયલ-હમાસ વચ્ચે અનેક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ ભીષણ યુદ્ધ વચ્ચે દુનિયાના સૌથી કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેને 21 વર્ષ પહેલા લખેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આતંકવાદી જુથ અલ-કાઈદાના વડા ઓસામા બિન લાદેનનો પત્ર અમેરિકામાં 2001ના હુમલા પછી લખવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ પત્ર 9/11ના ભયાનક … Continue reading લાદેને અમેરિકાને લખેલા 21 વર્ષ જૂના પત્રનું ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે શું છે કનેક્શન?