Israel હમાસ યુદ્ધની ભારત પર અસર પડી, એર-ઈન્ડિયાએ ફ્લાઇટ રદ કરી

નવી દિલ્હી : ઇઝરાયેલ(Israel) અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ હાલમાં જ હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ આ યુદ્ધ આક્રમક બન્યું છે. બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારે ભારતીય એરલાઈન એર ઈન્ડિયાએ દિલ્હીથી ઈઝરાયેલના શહેર તેલ અવીવની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. ફ્લાઈટ કેન્સલ કરવામાં આવીએર … Continue reading Israel હમાસ યુદ્ધની ભારત પર અસર પડી, એર-ઈન્ડિયાએ ફ્લાઇટ રદ કરી