Franceમાં સંસદીય ચૂંટણી માટે મતદાનઃ કટ્ટર દક્ષિણપંથી પક્ષની જીતની સંભાવના

પેરિસઃ ફ્રાન્સમાં સંસદીય ચૂંટણી (French parliamentary election)ના પ્રથમ રાઉન્ડ માટે આજે મતદાન શરૂ થયું હતું. એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નાઝી યુગ પછી પહેલી વાર સત્તાની બાગડોર રાષ્ટ્રવાદી અને કટ્ટર દક્ષિણપંથી તાકાતના હાથમાં આવી શકે છે.બે તબક્કામાં યોજાનારી સંસદીય ચૂંટણી 7 જુલાઈએ યોજાશે. ચૂંટણીના પરિણામોની યુરોપિયન નાણાકીય બજારો, યુક્રેન માટે પશ્ચિમી સમર્થન અને … Continue reading Franceમાં સંસદીય ચૂંટણી માટે મતદાનઃ કટ્ટર દક્ષિણપંથી પક્ષની જીતની સંભાવના