વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, આ દેશોએ કર્યો છે બહિષ્કાર

મોસ્કો: વ્લાદિમીર પુતિન મંગળવારે પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ક્રેમલિનમાં એક ભવ્ય સમારોહમાં શપથ લઈને 71 વર્ષના પુતિને તેમના પાંચમાં કાર્યકાળની શરૂઆત કરી છે.પુતિને એવા સમયે પાંચમી વખત રશિયન રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે, જ્યારે તેમના પર દેશમાં વિપક્ષને દબાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને પશ્ચિમી દેશો સાથે સંઘર્ષ ઘણો વધી ગયો … Continue reading વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, આ દેશોએ કર્યો છે બહિષ્કાર