પુતિન-કિમ જોંગની મુલાકાતે કરી અમેરિકાની ઊંઘ હરામ, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી ડરી દુનિયા

અમેરિકાના બે દુશ્મન દેશો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની એક જાહેરાતે અમેરિકાની ઊંઘ હરામ કરી દીધી છે. પુતિનની ચીન મુલાકાત દરમિયાન રશિયા-ચીન તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સંમત થયા છે. ચીન અને રશિયા વચ્ચેની સમજૂતી ભાગીદારીના ‘નવા યુગ’નું વચન આપે છે જે અમેરિકાના તણાવને વધારશે એ નક્કી જ છે.ઉ. … Continue reading પુતિન-કિમ જોંગની મુલાકાતે કરી અમેરિકાની ઊંઘ હરામ, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી ડરી દુનિયા