Bangladesh માં હિંસક પ્રદર્શન બાદ 105 લોકોના મોત, દેશની કમાન સેનાને સોંપાઈ
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)હિંસક વિરોધ પ્રદર્શનને કારણે સ્થિતિ અત્યંત નાજુક છે. અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાં સરકારે હવે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની કમાન સેનાને સોંપી દીધી છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો બાંગ્લાદેશમાં સરકારે શુક્રવારે કર્ફ્યુ લાદી દીધો હતો અને સરકારી નોકરીઓમાં … Continue reading Bangladesh માં હિંસક પ્રદર્શન બાદ 105 લોકોના મોત, દેશની કમાન સેનાને સોંપાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed