USA mass shooting: ઓહાયોના નાઇટક્લબમાં ગોળીબાર, બેના મોત, બે ઘાયલ

ઓહાયો: યુએસએમાં ગન કલ્ચર(Gun culture) ખતરનાક સાબિત થઇ રહ્યું છે, વધતા જતા ફાયરીંગના બનાવો વચ્ચે ઓહાયોમાં વધુ એક ફાયરીંગની ઘટના બની છે. ઓહાયોના એક નાઈટક્લબની અંદર માસ શૂટિંગ(Ohia mass shooting)ની ઘટના બની છે, જેમાં બે લોકોના મોતના અહેવાલ છે જયારે બે લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયાના રીપોર્ટસ અનુસાર કે કોલંબસના ડાઉનટાઉનમાં એવલોન ડાન્સ ક્લબમાં … Continue reading USA mass shooting: ઓહાયોના નાઇટક્લબમાં ગોળીબાર, બેના મોત, બે ઘાયલ