USA: ડેમોક્રેટ્સનું ટેન્શન વધ્યું, જો બાઈડેન કોરોના પોઝીટીવ

વોશીંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી(US Election) માટે તૈયારીઓ શરુ થઇ ગઈ છે, દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)ની ઉંમર અને સ્વાસ્થ્યને બાબતે અનેક સવાઓ ઉઠી રહ્યા છે. અત્યાર સુધીના તમામ અહેવાલો મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે બાઈડેન પાછળ રહેતા જોવા મળે છે. જો કે હવે જો બાઈડેન માટે બીજી સમસ્યા ઉભી … Continue reading USA: ડેમોક્રેટ્સનું ટેન્શન વધ્યું, જો બાઈડેન કોરોના પોઝીટીવ