President Election: નબળી પણ જીતીશ, ટ્રમ્પને કમલા હેરિસનો પડકાર

વોશિંગ્ટન : ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર કમલા હેરિસે(Kamala Harris) મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે નવા સર્વેમાં તે ટ્રમ્પને ટક્કર આપવા નજીક આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. હેરિસે કહ્યું કે ભલે તેમને વ્હાઇટ હાઉસની રેસમાં નબળા ગણવામાં આવી રહ્યા છે. પરંતુ તે નિશ્ચિતપણે ગ્રાસરૂટ … Continue reading President Election: નબળી પણ જીતીશ, ટ્રમ્પને કમલા હેરિસનો પડકાર