બાંગ્લાદેશના આર્થિક વિકાસ માટે અમેરિકા કરશે આટલા મિલિયન ડોલરની મદદ

ઢાકાઃ બાંગ્લાદેશમાં ગયા મહિના દરમિયાન સરકારના પતન પછી નવી સરકારની સ્થિરતા આર્થિક વિકાસ માટે અમેરિકા કટિબદ્ધ છે અને આજે આ મુદ્દે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની આર્થિક વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે તેમ જ વધુ 202 મિલિયન અમેરિકન ડોલરની સહાય આપશે, એમ અમેરિકાએ જણાવ્યું હતું.અમેરિકાએ આજે બાંગ્લાદેશને પોતાના નાગરિકો માટે વધુ ન્યાયસંગત અને સમાવિષ્ટ ભવિષ્ય બનાવવા માટે … Continue reading બાંગ્લાદેશના આર્થિક વિકાસ માટે અમેરિકા કરશે આટલા મિલિયન ડોલરની મદદ