Israel Iran War: ઈઝરાયેલે ઈરાનને આપી પરિણામ ભોગવવાની ચેતવણી , UNSC એ ઇમરજન્સી બેઠક બોલાવી

તેલઅવીવ : ઈરાન દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ(Israel Iran War)જવાબી કાર્યવાહી બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ઈઝરાયેલે ઈરાનને પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. અહેવાલો અનુસાર અમેરિકા પણ ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામની અપીલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, … Continue reading Israel Iran War: ઈઝરાયેલે ઈરાનને આપી પરિણામ ભોગવવાની ચેતવણી , UNSC એ ઇમરજન્સી બેઠક બોલાવી