યુકેની ચૂંટણીમાં ભારતીય સાંસદોની બોલબાલા

લંડનઃ યુકેની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટારમરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત નોંધાવી છે અને વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને હરાવી દીધી છે. આમાંના 9 સાંસદો ચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ બન્યા છે. આમાંથી બે સાંસદ એવા છે કે જેઓ જનતા દ્વારા ત્રીજી વખત ચૂંટાયા છે. આ પણ વાંચો: બ્રિટનની ચૂંટણીમાં Conservative party હાર્યા પછી પણ સુનકને … Continue reading યુકેની ચૂંટણીમાં ભારતીય સાંસદોની બોલબાલા