UK General Election 2024: ઋષિ સુનકની હાર નક્કી! શું 14 વર્ષ પછી બ્રિટનમાં સત્તા પરિવર્તન થશે?

બ્રિટનમાં આજે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ચૂંટણીમાં લાખો લોકો મતદાન કરવા જઈ રહ્યા છે, આ ચૂંટણીઓ બ્રિટિશ રાજકારણને નવો આકાર આપી શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા 14 વર્ષથી બ્રિટનમાં શાસન કરી રહી છે. હવે 14 વર્ષ બાદ આશા છે કે લેબર પાર્ટી નવી સરકાર બનાવી શકે છે. બ્રિટનના મતદાન મથકો સવારે 7 વાગ્યાથી … Continue reading UK General Election 2024: ઋષિ સુનકની હાર નક્કી! શું 14 વર્ષ પછી બ્રિટનમાં સત્તા પરિવર્તન થશે?