આ દેશની ફૂટબૉલ ટીમ 20 વર્ષ પછી પહેલી વાર જીતી!

સૅન મૅરિનો: યુરોપ ખંડમાં ઇટલીની લગોલગ આવેલા સૅન મૅરિનો દેશની નૅશનલ ફૂટબૉલ ટીમે ગુરુવારે અનોખો ઇતિહાસ રચ્યો હતો. ફિફા રૅન્કિંગમાં છેક 210નો નંબર ધરાવતી આ ટીમે છેલ્લા 20 વર્ષ દરમ્યાન 140 મૅચમાં એક પણ મૅચ નહોતી જીતી શકી, પણ હવે આ ટીમ એ સૌથી ખરાબ સમયકાળમાંથી બહાર આવી ગઈ છે. આ પણ વાંચો : Football: … Continue reading આ દેશની ફૂટબૉલ ટીમ 20 વર્ષ પછી પહેલી વાર જીતી!