યુરો-2024માં ઇંગ્લૅન્ડનો પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટઝરલૅન્ડને 5-3થી હરાવી સેમિમાં પ્રવેશ
ડસેલડર્ફ: જર્મનીમાં ચાલી રહેલી યુરોપિયન ફૂટબોલની સૌથી મોટી સ્પર્ધા યુઇફા યુરો-2024માં શનિવારે ત્રીજી દિલધડક કવોર્ટર ફાઈનલમાં ઇંગ્લૅન્ડ અને સ્વિટઝરલૅન્ડે એકમેકને જોરદાર લડત આપી હતી. છેવટે ઇંગ્લૅન્ડે વિજય મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.બ્રીલ એમ્બોલોએ 75મી મિનિટમાં ગોલ કરીને સ્વિસ ટીમને 1-0થી સરસાઈ અપાવી ત્યાર બાદ 80મી મિનિટમાં બુકાયો સાકાએ ઇંગ્લૅન્ડને 1-1ની બરાબરીમાં લાવી દીધું હતું.મુખ્ય … Continue reading યુરો-2024માં ઇંગ્લૅન્ડનો પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટઝરલૅન્ડને 5-3થી હરાવી સેમિમાં પ્રવેશ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed