આને કહેવાય કાયદોઃ યુએઈમાં પ્રદર્શન કરી શાંતિ ડહોળતા બાંગ્લાદેશીઓને કોર્ટે કરી આવી સજા

અમદાવાદઃ સરકાર કે જે તે વ્યવસ્થાએ બની શકે ત્યાં સુધી નાગરિકો સાથે સખત વ્યવહાર ન કરવો પણ જો નાગરિકો કાયદો ને વ્યવસ્થા હાથમાં લે અને કારણ વિના અરાજકતા ફેલાવે તો વ્યવસ્થાતંત્ર અને કોર્ટ કેવા કઠોર પગલાં લઈ શકે તેનું ઉદાહરણ યુએઈમાં જોવા મળ્યું છે.સંયુક્ત આરબ અમીરાતની એક અદાલતે બાંગ્લાદેશીઓને તેમના દેશની સરકાર સામે વિરોધ કરવા … Continue reading આને કહેવાય કાયદોઃ યુએઈમાં પ્રદર્શન કરી શાંતિ ડહોળતા બાંગ્લાદેશીઓને કોર્ટે કરી આવી સજા