હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયાને તુર્કીએ આપ્યો જોરદાર જટકો…

ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે તુર્કીએ હમાસના રાજકીય બ્યુરોના વડાને દેશ છોડવા માટે કહી દીધું છે. હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયા અને અન્ય લોકોને તુર્કી છોડવા માટે કહેવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી એવી જ વાત જાણવા મળી હતી કે ઈસ્માઈલ હાનિયા કતારમાં છે. તે ઘણા લાંબા સમયથી પરિવાર સાથે કતારના દોહામાં રહે … Continue reading હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયાને તુર્કીએ આપ્યો જોરદાર જટકો…