હમાસ ચીફ હાનિયાના મૃત્યુ પર ભડક્યું તુર્કી, આપી દીધી ધમકી

ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. હમાસે આ હત્યા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. હવે તુર્કીએ હમાસના વડાની હત્યાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે આ ઇઝરાયલ હુમલાનો હેતુ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને ક્ષેત્રીય સ્તર સુધી વધારવાનો છે. હાનિયાને શહીદ … Continue reading હમાસ ચીફ હાનિયાના મૃત્યુ પર ભડક્યું તુર્કી, આપી દીધી ધમકી