PM Modi યુએસ મુલાકાત દરમિયાન ટ્રમ્પને મળશે, Donald Trump કર્યો દાવો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસે (PM Modi on US visit) જવાના છે. હાલ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કેમ્પેઈન ચાલી રહ્યું છે, એવામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો કે તેઓ આગામી અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. મિશિગનમાં પ્રચાર … Continue reading PM Modi યુએસ મુલાકાત દરમિયાન ટ્રમ્પને મળશે, Donald Trump કર્યો દાવો