Maldives: માલદીવમાં ભારતીય વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી ન મળતા 14 વર્ષના કિશોરનું મોત
માલે: માલદીવના નેતાઓએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો તાણવપૂર્ણ છે. એક અહેવાલ મુજબ માલદીવની ઓથોરીટીએ ભારતીય વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપતા 14 વર્ષના કોશોરનું મોત નીપજ્યું હતું. બાળકને મેડિકલ ઈમરજન્સી માટે ભારતીય ડોર્નિયર એરક્રાફ્ટની જરૂર હતી, જેના માટે માલદીવ સરકારે મંજૂરી આપી ન હતી. … Continue reading Maldives: માલદીવમાં ભારતીય વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી ન મળતા 14 વર્ષના કિશોરનું મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed