Tourist lynched in Pakistan: 23 જણની ધરપકડ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પ્રવાસીની મોબ લિંચિંગ (Tourist lynched in Pakistan)માં સામેલ 23 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ગુરૂવારે પંજાબ પ્રાંતના સિયાલકોટના રહેવાસી 40 વર્ષીય મુહમ્મદ ઈસ્માઈલને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના મદયાન તાલુકામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.આ પછી લાશને સમગ્ર શહેરમાં ફેરવવામાં આવી હતી. … Continue reading Tourist lynched in Pakistan: 23 જણની ધરપકડ