આ કોન્સર્ટ સામે કોલ્ડપ્લેની ટિકિટ ઘણી સસ્તી છે! જાણો દુનિયાના મોંઘા કોન્સર્ટ વિષે…

મુમાંબી: ગ્રેમી એવોર્ડ વિજેતા બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લનનો મુંબઈ કોન્સર્ટ (Coldplay concert in Mumbai) હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે, BookMyShow પર કોન્સર્ટની ટિકિટો લાઈવ થતા જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. ટિકિટોની ભારે માંગને જોતા આયોજકોએ બેને બદલે ત્રણ શો યોજવાની જાહેરાત કરી છે. કોન્સર્ટની ટિકિટ બ્લેક માર્કેટમાં … Continue reading આ કોન્સર્ટ સામે કોલ્ડપ્લેની ટિકિટ ઘણી સસ્તી છે! જાણો દુનિયાના મોંઘા કોન્સર્ટ વિષે…