યુકેના પીએમ ઋષિ સુનકની ધૂમ્રપાન પર પ્રતિબંધની યોજના માટે વિરોધનો સૂર

લંડન: બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકને ૧૫ વર્ષ અને તેથી ઓછી વયના કોઈપણ માટે ધૂમ્રપાન પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકવાની તેમની યોજના સામે વ્યાપક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સુનાકે ગયા વર્ષે તમાકુ અને વેપ્સ બિલની દરખાસ્ત કરી હતી અને જાન્યુઆરી ૧, ૨૦૦૯ પછી જન્મેલા કોઈપણ વ્યક્તિને તમાકુના ઉત્પાદનો વેચવાને ગુનો બનાવીને “ધૂમ્રપાન મુક્ત પેઢી” … Continue reading યુકેના પીએમ ઋષિ સુનકની ધૂમ્રપાન પર પ્રતિબંધની યોજના માટે વિરોધનો સૂર