ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના રેડિયો જોકીની હત્યાના કાવતરામાં ત્રણ ખાલિસ્તાનીઓને સજા…

ઓકલેન્ડ: છેલ્લા ઘણા સમયથી ખાલિસ્તાનીઓએ દુનિયાના ઘણા દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે ત્યારે ભારત જેવા બીજા અનેક દેશોએ આવા ખાલિસ્તાનીઓને આતંકવાદીઓ ગણાવીને તેમની પર પાબંધીઓ પણ લગાવી છે. તેમ છતાં કેનેડા જેવા દેશો આવા ઉગ્રવાદીઓને છાવરી રહ્યા છે. આવી જ એક ઘટના ન્યુઝીલેન્ડની રાજધાની ઓકલેન્ડમાં બની જ્યાં લોકપ્રિય રેડિયો હોસ્ટ હરનેક સિંહ પર ત્રણ ખાલિસ્તાન … Continue reading ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના રેડિયો જોકીની હત્યાના કાવતરામાં ત્રણ ખાલિસ્તાનીઓને સજા…