લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ પાકિસ્તાની નેતાઓ ખુશ

લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મતગણતરી ચાલી રહી છે, જેના પર પાકિસ્તાન પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. શરૂઆતના ટ્રેન્ડમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે પરંતુ I.N.D.I.A બ્લોક પણ આકરી ટક્કર આપે તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોને લઈને પાકિસ્તાનના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.લોકસભા ચૂંટણી માટે આજે … Continue reading લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ પાકિસ્તાની નેતાઓ ખુશ