બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે પોર્ટફોલિયો ફાળવ્યા, મોહમ્મદ યુનુસના હસ્તકે ૨૭ મંત્રાલય

ઢાકા: બાંગ્લાદેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસે શુક્રવારે નવનિયુક્ત સલાહકારોની કાઉન્સિલના પોર્ટફોલિયોની જાહેરાત કરી અને સંરક્ષણ સહિત ૨૭ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો અને રાજદ્વારી મોહમ્મદ તૌહિદ હુસૈનને વિદેશ મંત્રાલયના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા હતા – આ પદ વડા પ્રધાનની સમકક્ષ પદ છે. વિદ્યાર્થી … Continue reading બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે પોર્ટફોલિયો ફાળવ્યા, મોહમ્મદ યુનુસના હસ્તકે ૨૭ મંત્રાલય