Terrorist Attack in Russia: રશિયાના દાગેસ્તાનમાં આતંકવાદી હુમલો, પોલીસકર્મીઓ સહિત 15ના મોત

રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાન(Dagestan)માં એક મોટો આતંકવાદી હુમલો(Terrorist Attack) થયો હોવાના અહેવાલ છે, દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં ખ્રિસ્તીઓના ચર્ચ અને યહૂદીઓના સિનાગોગ પર અંધાધૂંધ ગોળીબારના થયો છે. સમાચાર એજન્સીઓના જણાવ્યા મુજબ કે દાગેસ્તાનના ગવર્નરે કહ્યું કે બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસકર્મીઓ સહીત 15 લોકો માર્યા ગયા છે. હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર … Continue reading Terrorist Attack in Russia: રશિયાના દાગેસ્તાનમાં આતંકવાદી હુમલો, પોલીસકર્મીઓ સહિત 15ના મોત