તાઈવાનનો ભૂકંપ તમને આ રીતે પણ મોંઘો પડશે, જાણો કઈ ઈન્ડસ્ટ્રી પર થશે વધુ અસર

અમદાવાદઃ વિશ્વના કોઈપણ ભાગમાં ભૂકંપ આવે, ગુજરાતવાસીઓને 2001માં આવેલા ભૂકંપની યાદ આવી જાય. કુદરતના કહેર સામે માનવી કેવો લાચાર થઈ જાય છે, તેનો અનુભવ ગુજરાતીઓને છે જ. આવી હોનારતોમાં જાનહાનિ થાય ત્યારે સૌથી વધારે દુઃખ થતું હોય છે, પરંતુ જાન સાથે માલનું નુકસાન પણ થાય છે અને તે ઘણીવાર મહિનાઓ કે લાંબા સમય સુધી ભરપાઈ … Continue reading તાઈવાનનો ભૂકંપ તમને આ રીતે પણ મોંઘો પડશે, જાણો કઈ ઈન્ડસ્ટ્રી પર થશે વધુ અસર