ત્રણ મિનિટ પહેલા શું થયું, મોકૂફ રહ્યું Sunita Williams નું ત્રીજું અંતરિક્ષ મિશન

નવી દિલ્હી : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની(Sunita Williams) ત્રીજી અવકાશ યાત્રા(Space Journey) અંતિમ તબક્કામાં શનિવારે મોકૂફ રાખવી પડી હતી. તેની પાછળ ટેકનિકલ ખામી હોવાનું કહેવાય છે. છેલ્લી ઘડીએ યાત્રા રોકવી પડી હોય તેવી આ બીજી ઘટના છે. 7 મેના રોજ પણ સુનીતા વિલિયમ્સનું અવકાશયાન રવાના થવાનું હતું ત્યારે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો હતો. 50 … Continue reading ત્રણ મિનિટ પહેલા શું થયું, મોકૂફ રહ્યું Sunita Williams નું ત્રીજું અંતરિક્ષ મિશન