“Sunita Williamsના અવકાશયાન પહેલેથી જ હતું ખરાબ” NASAના અહેવાલમાં ગંભીર ખુલાસા

નવી દિલ્હી: અવકાશમાં ફસાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીના મામલાની નાસાએ હવે તપાસ શરૂ કરી છે. નાસાના મહાનિર્દેશ (OIG)ના રિપોર્ટમાં બોઈંગને ફટકાર લગાવવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે બોઇંગની ભૂલ અને બેદરકારીના કારણે બે અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. બુધવારે જાહેર કરાયેલા આ રિપોર્ટમાં નાસાએ કહ્યું કે બોઇંગ ગુણવત્તા નિયંત્રણના માપદંડોને પૂર્ણ કરવામાં … Continue reading “Sunita Williamsના અવકાશયાન પહેલેથી જ હતું ખરાબ” NASAના અહેવાલમાં ગંભીર ખુલાસા